બિકીનીમાં આ એક્ટ્રેસનો કાતિલ અંદાજ.. જોવા માટે તૂટી પડ્યા ચાહકો

Spread the love

કોમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટો શેર કરી છે. જો કે તે ઘણી એક્ટીવ રહે છે અને તસવીરો..

વિડીયો શેર કરતી રહે છે. ફોટોમાં સુમોના પોતાના પગ પર બનેલો ટેટુ ફ્લોન્ટ કરી રહી હતી. સુમોનાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

લોકો તેને પસંદ કરે છે. તેમની આ ફોટો શેર કરતા જ વાયરલ થઇ ગઈ. જેના પર તેણે કેપ્શન આપ્યું હતું હેલો.

લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા હતા. કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેમણે આ પ્રકારના ફોટો શેર કરવા ના જોઈએ, તો કેટલાક યુઝર્સને સુમોનાનો આ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે.

આ અગાઉ સુમોનાએ જાંબલી કલરની સાડીમાં એક સુંદર ફોટો શેર કર્યો હતો, જેમાં તે ભીના કેશ માં અત્યંત સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ, કેટલાક મહિના અગાઉ સુમોનાએ પોતાની પોસ્ટ દ્વારા ચાહકોને જણાવ્યું હતું કે તેમણે સિગરેટ પીવાનું છોડી દીધું છે. સુમોનાએ પોતાના એક નિકટના મિત્રના બર્થડે પર સિગરેટ નહી પીવાનો જ નિર્ણય કર્યો.. અને છોડી પણ દીધી..

સુમોનાએ જણાવ્યું, આવું કરવું સહેલું નહોતું. શરીર સહન નહોતું કરી શકતું પરંતુ મેં કર્યું.

હવે હાલત તે થઇ ગઈ છે કે એક રૂમમાં પણ તે નથી રહી શકતી કે જ્યાં લોકો સિગરેટ પી રહ્યા હોય. જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પણ સ્મોકિંગ કરતા પિક્સ વાયરલ થયા હતા જેને લોકોએ ઘણા ટ્રોલ કર્યા હતા.