બબિતાજી ના એવા ફોટોઝ.. જે જોઇને તમે થઇ જશો પાણી પાણી..!!

Spread the love

પોપ્યુલર ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં બબિતાનો રોલ ભજવનાર ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાની સુંદરતા આગળ જેઠાલાલ જ નહીં પણ સૌની બોલતી બંધ થઇ જાય છે. કાયમ જેઠાલાલ બબીતાને ઈમ્પ્રેસ કરવાની તરકીબો શોધ્યા કરે છે.

આજે અમે તમને બબીતાજીની કેટલીક હોટ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઇને જેઠાલાલની જેમ તમે પણ બબિતાજીના દિવાના થઇ જશો.

આ ફોટોમાં બબિતાજી તેમના અંદાજમાં જોવા મળી રહ્યા છે તો સાથે સાથે અંજલીજી પણ જોવા મળી રહ્યા છે.

આ ફોટોમાં બબીતાજી સુંદર પોઝ આપતા જોવા મળી રહ્યા છે, જેનો અલગ અલગ અંદાજમાં રહેલા ફોટોના એક નાનો કોલાજ જોવા મળી રહ્યો છે.

આ ફોટોમાં બબીતાજી ગોગલ્સ સાથે એક ડીસંટ લુકમાં જોવા મળી રહ્યા છે અને આ તેમનો લેટેસ્ટ ફોટો જ છે.

આ ફોટોમાં બબીતાજી નેચરલ પોઝમાં જોવા મળી રહ્યા છે, તેમની બેનમુન એક્ટિંગ અને કલાના કારણે પણ તેઓ ટીવી જગતમાં પ્રખ્યાત છે.

આ ફોટોમાં બબીતાજી તો જોવા મળી જ રહ્યા છે પણ સાથે સાથે તારક મહેતા કા ઉલટા ચશ્માંના બીજા સૌથી લોકપ્રિય અંજલીજી પણ એક સુંદર પોઝમાં જોવા મળી રહ્યા છે.

આ ફોટોમાં બબીતાજી ગાઉનમાં ખુદ જ સુંદર પોઝ આપતા જોવા મળી રહ્યા છે, જેમની સુંદરતાથી સૌ કોઈ ગદગદ થઇ જાય તેવો ફોટો છે.

તો ફરીથી આ ફોટોમાં બબીતાજી અને અંજલીજી જોવા મળી રહ્યા છે.

આ ફોટોમાં બબીતાજી એક સુંદર પોઝમાં હસી રહેલા જોવા મળી રહ્યા છે. આ કારણ છે કે લોકો તેમના દિવાના છે.

બબીતાજી ટીશર્ટ અને જીન્સ સાથે હાથમાં થેલી લઈને ચાલી રહ્યા છે. તેમના આવા અંદાજોના જ લોકો ખુબ જ દિવાના છે.

બબિતાજીની સુંદરતાનું કારણ તેમનું પરફેક્ટ ફિગર પણ કહેવાય છે.

બબીતાજીનું સાચું નામ મુનમુન દત્તા છે અને તેઓ મૂળ બંગાળી છે. તેઓ આ સીરીયલ અગાઉ ફિલ્મો અને ટીવી એડ્વરટાઈઝમાં પણ કામ કરી ચુક્યા છે.