ચેમ્પિયંસ ટ્રોફી હોકી : ભારતે પાકિસ્તાનને આપી ૪ – ૦ થી મોટી હાર..!!

Spread the love

ભારતે જોરદાર પ્રદર્શન કરતા ચેમ્પિયંસ ટ્રોફીની પ્રથમ રમતમાં સામેની ટીમ પાકિસ્તાનને શનિવારે એકતરફી બાજી રાખીને ૪ – ૦ થી મોટી હાર આપી. ભારતથી રમણદીપસિંહ, દિલપ્રીતસિંહ, મનદીપસિંહ અને લલિત ઉપાધ્યાયે ગોળ કર્યા હતા. કોચ હરેન્દ્રસિંહના માર્ગદર્શનમાં ભારતની આ પ્રથમ જીત છે.

વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા નંબરની ભારતીય time ત્યારબાદ ૧૫ મિ મિનીટમાં પણ પેનલ્ટી કોનર્ર મળી. જો કે મનપ્રીત સિંહ ત્યાં ભૂલ કરી ગયા અને પાકિસ્તાનની ટીમ પર ઉભું થયેલું જોખમ તાલી દીધું. ૧૮ મિ મીનીટમાં ૧૭ વર્ષના દિલપ્રીતની જોરદાર રમત પર રમણદીપ દડાને ગોલમાં ના ફેરવી શક્યા અને ભારતે ગોલ કરવાની એક તક ગુમાવી દીધી.