શર્લિન ચોપડાના ફોટોશુટે મચાવી છે ઈન્ટરનેટ પર ધૂમ.. જુઓ બોલ્ડ ફોટોઝ

Spread the love

કામસૂત્ર – થ્રીડીની બોલ્ડ એક્ટ્રેસ શર્લિન ચોપડા છાશવારે પોતાના સેક્સી અવતારને લીધે હેડલાઈન્સમાં રહેતી હોય છે.

શર્લિન ચોપડાનું એક ફોટોશૂટ સોશિયલ મિડિયા પર ઘણું વાયરલ થઇ રહ્યું છે કે જેમાં તે કપડા વગર જ જોવા મળી રહી છે.

શર્લિન ચોપડાને તો આમ પણ એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જ ઓળખવામાં આવે છે અને તેના અનુસાર તે કાયમ કોઈ ને કોઈ એવી તસવીર સોશિયલ મિડિયા પર શેર કરતી રહે છે જે હેડલાઈનમાં આવી જાય છે.

શર્લીને આ અગાઉ ન્યુડ ફોટો શેર કર્યો હતો અને ચર્ચા જગાવી દીધી છે.

શર્લિને એકવાર ફરીથી બિકીની પહેરીને પાણીમાં આગ લગાવી દીધી છે.

શર્લિનના તેવા ફોટો અપલોડ કરવામાં આવ્યા બાદ ઘણા લોકોને ત્યાં ખરાબ કમેન્ટ્સ કરી છે તો ઘણા ફેન્સ આ ફોટોઝ પસંદ પણ કરી રહ્યા છે.

શર્લિને તેવા ફોટો શેર કર્યા છે જે જોઇને ફેન્સની ઊંઘ હરામ થઇ ગઈ છે.

આ ફોટોમાં શર્લિન પોતાની સેક્સી બોળીને એક્સપોઝ કરતી જોવા મળી રહી છે.

શર્લિને બિકીનીવાળા અનેક ફોટો શેર કર્યા છે, જેણે ચાહકોના દિલ જીતી લીધા છે.

શર્લિને તેવા બોલ્ડ ફોટા શેર કર્યા હતાં અગાઉ કે જેનાથી મિડિયામાં છવાઈ ગઈ હતી.

આ અગાઉ પણ શર્લિને ઘણા ન્યુડ ફોટોશૂટ કરાવ્યા છે.

સેક્સ સિમ્બોલ કહેવાતી બોલીવુડ એક્ટ્રેસ શર્લિન ચોપડાના હોટ ફોટોશૂટ વાયરલ થતા રહ્યા છે.

ઘણા લાંબા સમય બાદ શર્લિનનો આ અવતાર લોકોના માથે ચડીને બોલી રહ્યો છે

તમને યાદ કરાવી દઈએ કે આ અગાઉ પહેલા તે જાણીતા એડલ્ટ મેગેઝીન પ્લેબોય માટે ન્યુડ ફોટોશૂટ કરાવી ચુકી છે.