સોનાક્ષી સિંહાના આ જોરદાર ફોટોઝ મચાવી રહ્યા છે ધૂમ.. ફિગર જોઈને થશો કાયલ

Spread the love

પોતાની સુંદરતા અને જોરદાર ફિગરને કારણે સોનાક્ષી સિંહ હંમેશા લાઈમ લાઈટમાં રહેતી હોય છે. યુટ્યુબમાં તેના હોટ વિડીયો વાયરલ થતા રહે છે. એટલું જ નહી સોનાક્ષી સિન્હા ખુદ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે.

તે પોતાના ચાહકો સાથે તેના હોટ અને બોલ્ડ ફોટો વિડીયો શેર કરતી રહે છે. ચાહકો તેને આ અવતારમાં જોવાનું ઘણું પસંદ કરે છે.

જો વાત કરીએ સોનાક્ષીના વર્ક ફ્રન્ટની તો તે સલમાન ખાન સાથે દબંગ ૩ માં જોવા મળવાની છે. તેની આ ફિલ્મ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થશે.

સોનાક્ષી સિંહ તેના ગરમ, આકર્ષક અને સુંદર ફોટા માટે મીડિયામાં છવાયેલી રહે છે. સોનાક્ષીના આકર્ષક જોરદાર ફોટોઝ વાયરલ થતા રહે છે.

સોનાક્ષીના દિવાનાઓ કઈ ઓછા નથી પરંતુ આ ફોટોઝ જોઇને તો કોઇપણ તેનું ફેન થઇ જશે. રજ્જોના રોલમાં સોનાક્ષી ફરીથી દબંગ સિરીઝની ફિલ્મમાં જોવા મળશે તેના કારણે તે વધુ ચર્ચામાં છે.

બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહએ તાજેતરમાં જ તેના ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે ઘણી હોટ લાગે છે. સોનાક્ષી તેના સુંદર ફોટોઝ શેર કરતી જોવા મળતી હોય છે.

સોનાક્ષીના મોટાભાગના ફોટો જોઈએ તો તેના જબરદસ્ત ફિગરને કારણે સુંદર જ હોય છે. તો તેના પોઝ પણ ઘણા મારક અદાઓ સાથેના હોય છે.

સોનાક્ષી સિંહાનો આ ફોટો પણ તેના ચાહકોને ખુબજ પસંદ પડ્યો. અલગ અલગ વિયરમાં તેના ફોટોઝ એક અલગ જ આકર્ષણ ઉભું કરે છે.

તો સોનાક્ષી આ ફોટોમાં પણ ઘણી હોટ નજર આવી રહી છે, તેના ચાહકો કાયલ થઇ રહ્યા છે. આ પોઝમાં તે ઘણી સુંદર લાગી રહી છે.

સોનાક્ષી સિન્હાને આ ડ્રેસ ઘણો મેચ થઇ રહ્યો છે, તેમજ આ કલર પણ તેની પસંદગીનો છે. તેના ચાહકો આ પોઝ પર પણ દિવાના થઇ રહ્યા છે.

સોનાક્ષી સિન્હાની સુંદરતા અને ભરાવદાર ફિગરની સાથે તેની સ્ટાઈલ પણ સૌને ઘણી પસંદ છે. દરેક એક્ટ્રેસમાં સોનાક્શીનો સ્વેગ અલગ જ છે. એક મરદને પણ ઢીલી પાડી દે તેવી પર્સનાલીટી છે સોનાક્ષીની.

સોનાક્ષી આમ તો દરેક કલરના અને પ્રકારના ડ્રેસમાં સારી લાગે છે પરંતુ આ ડ્રેસમાં સોનાક્ષી ઘણી સુંદર લાગી રહી છે, તથા એક ડિફરન્ટ લુકમાં જોવા મળી રહી છે.