આ છે દુનિયાની સૌથી દેખાવડી અને આકર્ષક મહિલા.. જાણો તેનું ફિગર..!!

મહિલાઓના ફિગરને લઈને અલગ અલગ પ્રકારના દાવો કરવામાં આવતા હોય છે, પરંતુ સૌથી સારું ફિગર કોનું છે તે કહી શકવું અઘરું હોય છે.

હકીકતમાં, મહિલાઓના આકર્ષક ફિગરનો એક પેરામીટર લોકોનું માઈન્ડસેટ બની ચુક્યું છે, જેમાં જો ફિગર સાઈઝ ૩૬-૨૪-૩૬ ને બેસ્ટ માનવામાં આવે છે.

પરંતુ વિજ્ઞાન તેને નથી માનતું. સાયન્સ અનુસાર, દુનિયામાં મહિલાના ફિગરને માણવાનું સૌથી બેસ્ટ માણવાનું પેરામિટર અલગ છે.

અલગ પેરામીટર્સ પર જ તેને નક્કી કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ રીસર્ચ કરીને તે વાતનો ખુલાસો કરી દીધો છે કે દુનિયાની કઈ મહિલાનું ફિગર સૌથી બેસ્ટ છે.

વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો : The Sun માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર ટેક્સાસ યુનિવર્સીટીના સાયન્ટીસ્ટસોએ એક રીસર્ચ કરીને એ વાતની જાણકારી મેળવી છે કે દુનિયામાં કઈ મહિલાનું ફિગર સૌથી શ્રેષ્ઠ છે અને તેનો જવાબ છે બ્રિટીશ મોડલ કેલી બ્રુક.

કેલીના ફિગરને વૈગનીકોએ સૌથી શ્રેષ્ઠ તરીકે સ્વીકાર્યું છે. તેમના અનુસાર, કેલી ના દુબળી છે, ના જાડી. તેના શરીરનો દરેક ભાગ પરફેક્ટ છે.

સર્વેના આધાર પર નક્કી થયું : સાયન્ટીસ્ટસે આ રીસર્ચમાં સૌથી પહેલા લોકોને પૂછ્યું કે તેમના અનુસાર, એક સેક્સી ફિગરવાળી મહિલાનું બોડી મેઝરમેન્ટ શું હોવું જોઈએ.

લોકોએ જે જવાબ આપ્યો હતો, તેમાં એક મહિલાની હાઈટ, તેના વાળોથી લઈને વજન, ચહેરાનો શેઈપ અને હીપ્સનો સમાવેશ થતો હતો.

લોકોના જવાબ અનુસાર કૈલી આ બધા જ ક્રાયટેરિયામાં ફીટ બેસતી હતી અને તેના ફિગરને દુનિયામાં સૌથી બેસ્ટ માનવામાં આવ્યું.

તો આ છે પરફેક્ટ ફિગરનો માપદંડ : ટેક્સાસ યુનીવર્સીટીના રિસર્ચર્સના અનુસાર, પરફેક્ટ ફિગરવાળી મહિલા બનવા માટે કેટલાક ખાસ માપદંડો પર ખરા ઉતરવું પડે.

જેમકે મહિલાની હાઈટ ૧.૬૮ મિટર હોવી જોઈએ, મહિલાના ચેસ્ટ, વજન અને હીપ્સનું મેઝરમેન્ટ ૯૯-૬૩-૯૧ સેમીનું હોવું જોઈએ.

આ બધા જ માપદંડ પર ખરી ઉતરનારી કૈલી ૨૦૧૫ થી લઈને હજુસુધી આ સ્થાન પર ટકી રહી છે. આજે પણ તેના શરીરને દુનિયામાં સૌથી આકર્ષક માનવામાં આવે છે.

દુનિયામાં સૌથી બેસ્ટ છે ફિગર

આ રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટીશ મોડલ કૈલી બૃકનું ફિગર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. તમને જાણીને નવાઈ લાગશે કે કૈલી ૩૨ વર્ષની ઉંમર વટાવી ચુકી છે.

વૈજ્ઞાનિકોના અનુસાર, કૈલીના શરીરનો દરેક ભાગ પરફેક્ટ છે. પરફેક્ટ ફિગરવાળી મહિલાની હાઈટ ૫.૫ ફૂટ હોવી જોઈએ.

કૈલીએ કોઈ જ સર્જરી નથી કરાવી, કૈલી કુદરતી જ સુંદર છે અને પોતાના શેઈપને સારો બનાવવા કોઈ સર્જરી નથી કરાવી. તે પણ જણાવાયું છે કે બેસ્ટ મહિલાના ફિગરની આઈડલ સાઈઝ ૩૯-૨૫-૩૬ ઇંચ હોવી જોઈએ.

મહિલાના વજન, લંબાઈ, બોડી શેઈપ, વાળની લંબાઈ, ફેસ શેપ વગેરેને પણ માપદંડના આધાર પર જોવામાં આવ્યા.